🌼 પ્રતિમા સુરક્ષા શિબિર 🌼

ચક્ષુ-ભ્રમર-તિલક લગાવતા શીખવાની વિશેષ તક

🙏 જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત 🙏

શિબિરની માહિતી

  • 📅 તારીખ: 12-04-2026, રવિવાર
  • સમય: સવારે 9:00 થી 12:00
  • 📍 સ્થળ: ધર્મરસિક વાટિકા, વાસણા, અમદાવાદ
  • 🙏 પ્રેરણા - નિશ્રા: પ.પૂ.સા. મૈત્રીરત્નાશ્રીજી મ.સા. આદી ઠાણા
  • 💰 રજીસ્ટ્રેશન ફી: ₹50 (Non-Refundable)
  • છેલ્લી તારીખ: 05-04-2026, રવિવાર

સ્ટેપ ૧: ઓનલાઇન રજીસ્ટ્રેશન