🌼 પ્રતિમા સુરક્ષા શિબિર 🌼
ચક્ષુ-ભ્રમર-તિલક લગાવવાની વિશેષ તક
🙏 જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત 🙏
શિબિરની માહિતી
📅
તારીખ:
12-04-2026, રવિવાર
⏰
સમય:
સવારે 9:00 થી 12:00
📍
સ્થળ:
ધર્મરસિક વાટિકા, વાસણા, અમદાવાદ
🙏
પ્રેરણા - નિશ્રા:
પ.પૂ.સા. મૈત્રીરત્નાશ્રીજી મ.સા. આદી ઠાણા
💰
રજીસ્ટ્રેશન ફી:
₹50 (Non-Refundable)
⏳
છેલ્લી તારીખ:
05-04-2026, રવિવાર
🚫
નોંધણી બંધ છે
શિબિર માટેની નોંધણી પ્રક્રિયા (Registration) હાલમાં પૂર્ણ થયેલ છે.
આપના ઉત્સાહ અને પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.